રિપોર્ટ :- વીમલ પંચાલ નસવાડી
પોલીસ મથકમાં છોટાઉદેપુર જિલ્લાના અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા આવ્યા હતા જેઓએ આજે ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી ત્યારબાદ નગરજનો સાથે બેઠક યોજી હતી તેમાં કવાટ પીએસઆઇ એમ જે દિહોરા સાથે ચર્ચાઓ કરી કવાંટમાં કવાટ ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ રાઠવા સાથે રહીને દબાણ હટાવવાનું જણાવ્યું હતું અને કવાંટ નગરમાં સીસીટીવી કેમેરા કેટલા સમયથી બંધ છે. તેને ચાલુ કરાવવા માટે મેન્ટેનન્સ મા ભાગીદારી કરી ચાલુ કરવા માટે ચર્ચાઓ કરી હતી. અને કવાંટ ઇંગલિશ હાઇસ્કુલ પાસે દબાણકર્તાઓ ને હટાવવા માટે સૂચન કર્યું હતું.