રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
બે દિવસ અગાઉ દાંતા તાલુકામાં મામલતદાર ઓફિસમાં આદિવાસી સમાજના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરાઇ હતી.
દાંતા તાલુકામાં ધર્મ પરીવર્તન નો મામલો આવ્યો સામે…
મોહનભાઈ લાઘાભાઈ ગમારે ખીસ્તી ધર્મ અપનાવતા લોકોમાં રોષ…
આદિવાસી સમાજના લોકોએ મામલતદારને આ બાબતે આપ્યુ હતુ આવેદનપત્ર….
દાંતા તાલુકામાં મોટી સંખ્યામાં મિશનરીઓ દ્વારા ગરીબ આદિવાસી લોકોને લાલચ આપવામાં આવે છે તેવા લોકોના આક્ષેપો…
હડાદ ખાતે રખેવાળ મંદિર પર ધર્મ પરીવર્તન બાબતે આગેવાનો ભેગા થયા..
બીજા આદિવાસી પ્રજા ધર્મ પરીવર્તન ન થાય તે માટે આજે આગેવાનો ભેગા થયા હતા
આવી મિશનરીઓ ઉપર કાયદેસર પગલાં ભરવામાં આવે અને દાંતા તાલુકામાં હિંદુ ધર્મ જળવાઈ રહે તે માટે વહીવટીતંત્ર તરફથી કડક પગલાં ભરવામાં આવે..