રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
આવતી કાલ ૧૪ મી થી ચોમાસું સત્ર નો પ્રારંભ થય રહ્યો છે. તેમા ભાગ લેવા માટે દેવભુમિ દ્વારકા અને જામનગર ના સાંસદ પુનમબેન માડમ દિલ્લી રવાના થશે જેને લઈને આગામી ૧/૧૦/૨૦૨૦ સુધી સુધી કામકાજ ના દિવસો મા જામનગર નહી મળી શકૈ .જોકે જામનગર પીએન માર્ગ પર નિયો સ્કવેર મા આવેલ અને ખંભાળિયા મા પોસ્ટ ઓફીસ રોડ પર આવેલ કાર્યાલય નિયમિત સવારે સાડા નવ થી રાત્રી ના સાડા આઠ સુધી ખુલ્લા રહેશે અને નાગરિકો ને આ કાર્યાલય નો સંપર્ક કરવા એક યાદી મા જણાવ્યું છે.