રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
આજે સવારે છ વાગ્યે સીતારામ બાપુ પોતાના નિવાસ સ્થાન વાવેરા ગામે થી ડંડવત કર્તા કર્તા થયા રવાના વાવેરા ગામ થી સાંણાડુગર ડુંગર સુધી ડંડવત કર્તા જશે ત્યારે યુવા સાખટ પરીવાર ના સભ્યો સેવામાં જોડાયા હતા કેવીન સાખટ. પુજા સાખટ. જયદીપ. રોહિત. સકુરભાઈ સાખટ. હાર્દિક. જીગ્નેશ. મીતરાજ. પારશ. કરણ. યુવા સાંખટ પરીવાર નુ ગ્રપ સીતારામ બાપુ ની સેવામાં જોડાયા હતા વાવેરા થી સાંણાડુગર ૪૫ થી ૫૦ કિલોમીટર દૂર આવેલ છે ત્યાં ભુતડાદાદા અને ચાર મંઢ વાળી માતાજી નુ મંદિર છે ત્યારે સીતારામ બાપુ છેલ્લા છ મહિના મા અનેક જાતરાઓ કરી હતી પહેલા નર્મદા પ્રરીક્રમા પૂર્ણ કરી બાદમાં શ્રાવણ માસ એક મહિના ના અનુષ્ઠાન અને મોન વ્રત કર્યુ હતું અને હવે વાવેરા ગામ થી સાંણાડુગર સુધી ડંડવત કર્તા થયા રવાના.