રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જુનાગઢ માંગરોળ નગરપાલિકાના પ્રમુખ ઉપર પ્રમુખની ચુંટણી આજે યોજાઇ છે ત્યારે આ ચુંટણીના કવરેજ માટે પત્રકારો પહોચતા પત્રકારોને બહાર રખાતા માંગરોળના તમામ પત્રકારોએ ચુંટણી કવરેજનો કરાયો બહીસ્કાર..હાલ આજની પ્રક્રીયામાં કેશોદ એસ.ડી.એમ ને પત્રકારો મળતાં તેમણે જણાવાયું છે કે અમારા ઉપલા અધિકારીઓની મનાઇ હોવાથી અંદર નહી અવાઇ આ પહેલાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ એસ ડી એમ દ્વારા વિવાદ છેડાયા હોવાનું લોકમુખે જાણવા મળી રહયું છે તો મીડીયાને દુર રાખવાનું કારણ શું?