રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
આજરોજ લુણાવાડા ખાતે રાજપુત સમાજ તેમજ સોલંકી જ્ઞાતિ બંધુઓ દ્વારા વ્યકતી ગત તળે. શ્રાવણ માસ તેમજ સ્વતંત્ર પવૅની જાહેર જનતા ની વચ્ચે મોડાસા મેન રોડ.ચારકોશિયા નાકા થી કોટેજ સુધી સ્ટેજવાઇસ જાહેર જનતા. જાહેર દુકાન. ઘારકો રાહતદારીયો. તેમજ લુણાવાડા ની લોકલ. સાથે રહેણાંક વિસ્તારના માસ્ક સબંધી તંદુરસ્તી. માસ્ક સબંધી સુકાકારી. માસ્ક નહી તો. કાનુની દંડ તેવી શીખ સાથે માસ્ક પહેરીને કોરોનાનો ચેપી રોગ અટકાવા. સોશિયલ ડિસ્ટન્સ સ્લોગન સાથે શિખ.ઉપદેશ આપી ને જાહેર કાર્યક્રમ ગુજરાત સરકારના કોરોના સબંધીત ગાઇડલાઇન્સ નો ઉપયોગ કરી તેમજ જાહેર જનતા. ગુજરાત સરકાર ના જાહેરમા માસ્ક પહેરવાના નિયમનુ પાલન કરે તેવા હેતુ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર પણે ભવિષ્યમાં સુખાકારી. કલ્યાણકારી. કાર્યક્રમ યોજાતા રહે તે રીતે. જાહેર જનતાનો સહયોગ સાભરયો હતો .સોલંકી બંધુઓ તેમજ રાજપુત સમાજનો વેપારી ઓએ આભાર વ્યક્ત કર્યો હતો.