મહીસાગર: લુણાવાડામા આવેલ એગ્રો સેન્ટર તથા તેમના માલિક રમેશભાઈ પટેલ ફરીથી વિવાદમાં..!!

Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલાં એગ્રો સેન્ટર તથા તેમના માલિક રમેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરી કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરતા એગ્રો સર્વિસ સેન્ટર ને શીલ મારી જાહેરનામા ભંગ કરતા ગુન્હો દાખલ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. કન્ટેનટ મેન્ટ ઝોનમાં આવીને રૃઆબાથી પોતાની દુકાન ખોલીને સરકારના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા હોવાનો વિડિયો સામે આવ્યો છે તંત્ર દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે.

સામે આવેલા વીડિયોમાં ખુલ્લેઆમ માસ્ક વિના ગ્રાહકને વસ્તુઓનું વિતરણ કરીને લોકોના સ્વાસ્થ સાથે ચેડાં કરી પોતે કન્ટેન્ટમેન્ટ એરિયામાં આવતા હોય તેવું જાણતા હોવા છતાં પણ ખુલ્લેઆમ માસ્ક પહેરા વિના દુકાન ખોલીને સરકારના નિયમોનો નેવે મુકી કરવામાં આવેલા ગુનાને લઈને તંત્ર દ્વાર કાર્યવાહી કરવામાં આવી. લુણાવાડા માં આરીતે ગણા કોરોના પ્રેમીઓને તંત્ર દ્વારા સિલ મારી ને પાઠ ભણાવવા માં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *