રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
૧૦૮ ઇમરજન્સી નર્મદા જિલ્લામાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ઈ એમ ટી કર્મચારી બેહનો દ્વારા સહકર્મચારીને રાખડી બાંધી લોકોના જીવ બચાવવા માટે કટિબદ્ધ થાય છે.તથા નોર્મલ દિવસ કરતા તહેવારના દિવસે અકસ્માત વધવાની શક્યતાઓ વધુ હોય છે જેથી કરી નર્મદા ૧૦૮ ઇમર્જન્સી ના કર્મચારીઓ દ્વાર અકસ્માત તેમજ અન્ય ટ્રોમા ની ઇમરજન્સી ને પોહચી વળવા પૂર્વ તૈયારી નું આયોજન કરેલું છે અને કોઈ પણ જાત ની ઈમરજન્સી પહોંચી વળવા ખડે પગે તૈયાર રહ્યા છે.