રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
બાબરા તાલુકાના ચમારડી ગામે જાહેરમાં પૈસાની હાર જીતનો જુગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા રાજુભાઈ ગોરધનભાઈ સોલંકી, વિજય માવજીભાઈ સોલંકી, જીતેન્દ્રભાઈ બાબુરામભાઈ લશ્કરી, મૂકેશભાઈ સામજીભાઈ બારૈયા, ભરત ઉર્ફે જાંબુ શામજીભાઈ સોલંકીને રોકડ રકમ ૨૯૫૦ સાથે બાબરા પોલીસે પકડી પાડ્યા હતા આ પાંચએ ઇસમો ચમારડી ગામે રહેતા હતા..
