રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
અમરેલી બગસરા શહેરમાં કોરોનાવાયરસ ના સતત કેસમાં વધારો થતા કલેકટર આઈસ કુમાર ઓકે લીધી મુલાકાત હાલ સમગ્ર વિશ્વની અંદર કોરોના વાયરસ ની દવા સફેદ પાણી છે તેવા સમયે અમરેલી જિલ્લાના બગસરામાં પણ હવે દિન-પ્રતિદિન કોરોના વાયરસના કેસ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે તેવા સમયે બગસરા તાલુકા હેલ્થ કચેરી ખાતે અમરેલી કલેક્ટર આયુષ કુમાર ઓક દ્વારા તાલુકાના તમામ અધિકારીઓને ઉપસ્થિતિમાં મીટીંગ યોજના સૂચનાઓ આપવામાં આવેલ તે અને હાલ બગસરા શહેરના સાત વોર્ડમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવશે અને કોરોનાવાયરસ ની સંખ્યા આ કેસમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા તે અંગે જિલ્લા કલેકટર કુમાર ઓકે જણાવ્યું હતું.
