રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
તેમનો ઉદેશ ટ્રાઇબલ ગામને વિવિધ પ્રકારે મદદરૂપ બની મોડેલ ગામ બનાવવુ…..
આજ રોજ પ્રાંન્ત અધિકારી સાહેબ દાંતા મામતદાર સાહેબ અન્ય અધિકારી મળીને વૃક્ષા રોપણ થી કરી પહેલ….
આજરોજ ૧૭૦૦ થી વધારે અલગ અલગ જાતીના વૃક્ષોનુ કરાયુ વિસ્તરણ….
ધરેડા ગામ હવે ગાયત્રી પરીવારે લીધુ દત્તક દિકરી ભણાવવી ધંધા નો સ્ત્રોત વધારવો જેવા બીજા અનેક કાર્યમાં કરશે.