રાજકોટ જિલ્લામાં ગત ૨૪ કલાકમાં કુલ ૪૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

Corona Latest Rajkot
રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર

રાજકોટ જિલ્લામાં કુલ ૧૧૭૮ પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે ૫૭૧ દર્દી હાલ સારવાર હેઠળ છે ગતરોજ ૪૩ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *