રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને પણ દાખલ કરવામાં આવે છે. આવા દર્દીઓને તેમના સગાઓને પણ મળવા પર પ્રતિબંધ હોય છે તેવામાં દર્દીઓને ખાસ કરીને ગરમ પાણી ની જરૂરિયાત હોય છે અને હોસ્પિટલ મા કદાચ પાણી ગરમ કરવાના સાધનો નો અભાવ હસે અને દર્દીને ચાની જરૂર હોય છે તેની ડોક્ટર થી વધુ કોને જાણ હોય શકે જેથી વર્ષો થી અહીજ ફરજ બજાવતા દ્રોક્ટર અનિલ ધાકરે એ પોતાના સ્વખર્ચે દર્દીઓ માટે પાણી ગરમ કરવાની નવી ઇલેક્ટ્રિક કીટલીની ભેટ આપી હતી જેને લઇ દર્દીઓ અને સ્ટાફમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.