દેવભૂમિ દ્વારકાના ભાટીયામાં બજારમાં લોકોની ભીળ કોરોનાની બીક જ નહી.

DevBhumi Dwarka
રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકાના ભાટિયાની બજારોમાં લોકો માસ્ક વીના ફરતા દેખાઈ છે ત્યારે તંત્રને કોઈ જાણ જ ના હોય તે રીતે તંત્ર ધોર નિંદ્રામાં છે ભલેને કલેકટર સાહેબનો આદેશ હોય આપણે તો કાગળ પર કાર્યવાહી કરીએ જ છીએ અને તંત્રની બેદરકારી છે તેમજ લોકોમાં પણ જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે લોકો ને જાણે કોઈ કોરોના જેવો જીવલેણ રોગ હોય જ નહી તે રીતે બજારોમાં માસ્ક અને સોશિયલડીસ્ટન ના ધજાગરા ઉડાળતા જોવા મળ્યા. અને તંત્ર પણ નાના મધ્યમ વર્ગ ના વ્યક્તિઓને જ દંડ ફટકારતા હોય તેવી પણ લોકોમાં ફરીયાદો ઉઠવા પામી છે અને કલેક્ટર સાહેબ આ બાબતે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *