રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
કોળી સેના રાજુલા તાલુકા પ્રમુખ અને એડવોકેટ રણસોડભાઈ. વી. મકવાણા ની રાજુલા શહેર ભાજપ ઉપ પ્રમુખ તરીકે વરણી થતા લાખ લાખ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અમરેલીના પત્રકાર વિક્રમ સાંખટ , રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ જીલુભાઈ બારૈયા ,ભાજપ મહામંત્રી વિક્રમભાઈ શિયાળ , એડવોકેટ મધુભાઈ સાખટ સહિતનાં આગેવાનોએ આવકાર્યા હતા.