અમરેલી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક માં કોવિડ-૧૯ ના વધુ ૨૦ કેસ પોઝિટિવ નોંધાયા.

Amreli Corona Latest
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા

જિલ્લામાં નોંધાયેલ પોઝિટિવ કેસોની વિગત

  1. વલ્લભપુર કુંકાવાવના ૩૫ વર્ષ પુરુષ.
  2. ખાંભાના તાલડાના ૨૨ વર્ષ યુવતી.
  3. ભગવતીપરા ખાંભાના ૩૫ વર્ષ પુરુષ.
  4. પુનિતનગર રાજુલા ૪૬ વર્ષ પુરુષ.
  5. શુભમનગર રાજુલા ૨૨ વર્ષ યુવતી.
  6. જાફરાબાદના ૩૭ વર્ષ પુરુષ.
  7. અમરેલીના મોટા માચિયાળાના ૩૫ વર્ષ મહિલા.
  8. સાવરકુંડલાના વંડાના૬૦ વર્ષ પુરુષ.
  9. સાવરકુંડલાના મોટા ઝીંઝુડાના ૩૩ વર્ષ પુરુષ.
  10. સાવરકુંડલાના આંકોલડા ૬૫ વર્ષ પુરુષ.
  11. ખાંભાના રબારીકાના ૩૦ વર્ષ યુવાન.
  12. ખાંભાના મોટા સમઢિયાળા ના ૫૦ વર્ષ પુરુષ.
  13. સાવરકુંડલાના નેસડીના ૫૦ વર્ષ મહિલા.
  14. અમરેલીના ૨૪ વર્ષ યુવાન.
  15. બગસરાના બાલાપુરના ૪૨ વર્ષ પુરુષ.
  16. બગસરાના કાગદડીના ૪૫ વર્ષ પુરુષ.
  17. બગસરાના બાલાપુરના ૪૨ વર્ષ પુરુષ.
  18. અમરેલીના કમિગઢના ૩૦ વર્ષ યુવાન.
  19. ગોકુળઘામ એપાર્ટમેન્ટ બગસરાના ૪૧ વર્ષ પુરુષ.
  20. બગસરાના ૪૪ વર્ષ પુરુષ.

જિલ્લામાં કોરોનને કારણે કુલ ૧૬ લોકો ના મૃત્યુ થયા છે જયારે ૨૪૯ લોકો સાજા થતા રજા અપાઈ. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસોનો આંક ૪૨૬ એ પહોંચ્યો. ૧૬૧ દર્દી હાલ સારવાર હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *