રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર નસવાડીમાં ગઈકાલે બરોલી પાસે નર્મદાની મેઇન કેનાલમાં તાલુકા સદસ્યનો પુત્ર ડૂબી ગયેલ હતો જે ગઈકાલ રાતે તરવૈયાઓ થી તપાસ કરતાં મૃતદેહ મડેલ ન હોય ત્યારે આજે સવારે લાશ ને ૨૦ કલાકથી વધારે સમય તથા કેનાલમાં પાણીના પ્રવાહમાં એકાએક ઉપર આવતા ત્યાંના સ્થાનિક લોકોને મૃતદેહ દેખાતા ત્યાંના લોકો ની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવી ત્યારબાદ પોલીસને જાણ કરતાં પોલીસ નજીકના નસવાડી સરકારી દવાખાને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.