અમરેલી: રાજુલા એન.એસ.યુ.આઈ મંત્રીના જન્મ દિવસ નિમીતે ગરીબોને ફુડ પેકેટ અને માસ્ક વહેંચી ઉજવણી કરી.

Amreli
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

રાજુલા એન.એસ.યુ.આઇ ના મંત્રી આરીફ સેલોતના જન્મ દિવસ નિમીતે શહેરના ગરીબ તેમજ જરૂરીયાત વાળા લોકોને ફુડના પેકેટ તેમજ કોરોનાને લઈને માસ્કનુ પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ રીતે અલગ પ્રકારે જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો આ તકે એન.એસ.યુ.આઇ ના પ્રમુખ રવીરાજભાઈ ધાખડા.જાવીદભાઈ પઠાણ.અશરફભાઈ કુરેશી.આદીલ જુણેજા.સુફીયાન સેલોત.જયદીપભાઈ બારૈયા.હિરેનભાઇ ગોંડલીયા સહીત તમામ મિત્રો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *