રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
આજ રોજ સુત્રાપાડા મુકામે માંધાતા ગ્રુપ ગીર સોમનાથ દ્વારા સુત્રાપાડા તાલુકા ના કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું તેમાં જૂનાગઢ જિલ્લાના સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા દ્વારા સુત્રાપાડા ના નગર પાલિકા ના સીફ ઓફિસર દેવી બેન ચાવડા રામ ભાઈ ચૌહાણ પ્રમુખ શ્રી માંધાતા ગ્રુપ ગીર સોમનાથ ડિરેકટર ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ તેમજ નગર \પાલિકા ના પૂર્વ પ્રમુખ દિલીપ સિંહ બારડ પી.એસ.આઈ હેરમાં સાહેબ મામલાદાર અજય ભાઈ ઝાંપડા ડૉ દાસ સાહેબ ડૉ કરગટીયા સાહેબ .ડૉ મનું ભાઈ કામળીયા તેમજ હિરેન ભાઈ સુપરવાઇજર તેમજ નગર પાલિકા ના સ્ટાપ રાજુ ભાઈ પંડ્યા ભરત ભાઈ કામલીયા અરજણ ભાઈ મોરી રમેશ ભાઈ વડાગર તેમજ સુત્રાપાડા ના કોળી સમાજ ના આગેવાન નથુ ભાઈ કામલીયા મસરી ભાઈ મેર મેરુ ભાઈ મેર જેસીગ ભાઈ કામલીયા રાણા ભાઈ કામલીયા તમામ ઉપસ્થિત રહિયા તેમજ રામ ભાઈ ચૌહાણ માંધાતા ગ્રુપ ગીર સોમનાથ ના પ્રમુખ ડિરેક્ટર ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમ નું કાર્યલય નું ખુલું મૂકવામાં આવ્યું જેમાં સમાજ ના શિક્ષણ રીતે અને એજ્યુકેસંન ઓનલાઇન લોન માટે અરજી કરવા માટે ઑફિસ ની મુલાકાત ખાસ લેવી અખબાર યાદી રામ ભાઈ ચૌહાણ દ્વારા એક યાદી માં જણાવ્યું છે.