રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
મુખ્યમંત્રી અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ
બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા તમામ આંકડાકીય માહિતી માંગવામાં આવી
કોરોના મોત અંગે મુખ્યમંત્રી દ્વારા જવાબ માંગવામાં આવ્યો
આંકડામાં જોવા મળતી વિસંગતતા અંગે પણ મુખ્યમંત્રી એ જવાબ માંગ્યો
ડેથ ઓડિટ બાબતે પણ મિટિંગમાં વિગત મંગાવવામાં આવી
મિટિંગમાં જિલ્લા કલેકટર , મનપા કમિશનર , જિલ્લાના આરોગ્ય અધિકારી , સિવિલ હોસ્પિટલના અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડા હાજર રહ્યા..