અમરેલી: સાવરકુંડલામાં સિમેન્ટ કોક્રેટ રોડનું ખાતમુરત ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત અને ચંદ્રેશભાઈ રવાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું.

Amreli
રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા

લોકડાઉન બાદ ફરી એકવાર વિકાસના કાર્યોને વેગ આપવામાં આવ્યો.

સાવરકુંડલા મણિનગર વોડ નંબર ૭ માં અનેક વિકાસ કામોની હારમાળા સર્જનાર નગર સેવક નસીરભાઈ ચૌહાણ,હિતેશ સરેયા.રસીદાબેન ગોરી,અને નિલોફરબેન કાદરી ,દ્વારા ચૂંટણી સમયે લોકો ને વચન આપેલ કે અમે અહીંયા રોડ બનાવી આપશું જે વચન આજરોજ નગર સેવકોએ પીળી બતાવી સાવરકુંડલાના મણિનગર વિસ્તારમાં સી.સી રોડનું ખાતમુહરત કરવાંમાં આવતા લોકોમાં કૉંગ્રેસી નગરસેવકો પ્રત્યેની કામગીરી બાબતે ખુશી જોવા મળી હતી.અને આ રોડના ખાત મુહરત માં પ્રતાપભાઈ દુધાત.ચંદ્રેશભાઈ રવાની.નગરપાલિકા પ્રમુખ વિપુલભાઈ ઉનાવા તેમજ કૉંગ્રેસ અગ્રણી મહેશભાઈ જયાની.હસુભાઈ સુચક.અશ્વિનભાઈ ઉપાધ્યાય.હરિભાઈ સગર.રૂપાભાઈ.બટુકભાઈ ઉનાવા.ઓસાભાઈ પઠાણ.વિજય રાઠોડ.ઈકબલભાઈ ગોરી.તેમજ કૉંગ્રેસ ના કાર્યકરો અને નગરપાલિકાના કૉંગ્રેસ ના નગર પાલિકસના ચૂંટાયેલા સદસ્યો.અને વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકોમાં કૉંગ્રેસ પ્રત્યે ખુશી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *