રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તાર મા નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પો,સ, ઈ સી,ડી,પટેલ ના ઓ એ પોલીસ સ્ટાફ સાથે પ્રોહી નાકાબંધી કરી ભાકા ગામે ત્રણરસ્તા ઉપર વોચ કરી હિરોકમ્પની ની સ્પ્લેન્ડર પ્લુસ મો સા નંબર જી,જે,૦૬ કે,એસ ૭૪૫૭ની ઉપર ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂ ના જથ્થા મા લંડન પ્રાઈડ પ્રીમિયમ વિઃસ્કી ૭૫૦ મિલી ના કાચ ના હોલ નંગ ૨૪ કીમત રૂ ૧૫,૩૬૦ તથા બીજા છુટ્ટા ઇંગ્લિશ દારૂ ના માઉન્ટ ૬૦૦૦ સૂપરસ્ત્રોંગ બિયર ૫૦૦મિલી નંગ ૬૦ કીમત રૂપિયા ૬૯૦૦ તથા બીજા છુટ્ટા ઇંગ્લિશ દારૂ ના વસ્કો ૬૦,૦૦૦ સુપરસ્ત્રોંગ બિયર ૫૦૦ મિલી ના૧૦૮ કીમત રૂ ૯૭૨૦ મળી કુલ ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂ ની બોટલો તથા બિયારબોટલો મળી કુલ બોટલો નંગ ૧૯૨ જેની કુલ કીમત રૂ ૩૧,૯૮૦ નો પ્રોહી મુદ્દામાલ તથા ઇંગ્લિશ દારૂ ની હેરાફેરી માટે ઉપયોગ મા લીધેલ મોટર સયકલ કીમત રૂ ૩૫,૦૦૦ મળી કુલ મુદ્દામાલ ની કુલ કીમત ૬૬,૯૮૦ ના મુદ્દામાલ સાથે (૧) જયદીપ ઉર્ફે જયેશભાઈ દેસાઈ ભાઈ રબારી (૨) રણજીતભાઇ નાનજીભાઈ બારીયા ને પકડી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.