રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળના ફુલવાડી વિસ્તારમા રહેતા ૫૦ વર્ષીય પુરુષનુ જુનાગઢ સારવાર દરમીયાન મોત,ગ્ઈ કાલે જુનાગઢ સારવાર માટે ખસેડાયા બાદ આજે બપોરે કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યા હોવાનું માંગરોળ તાલુકા આરોગ્ય અધિકારી ડો. ડાભીએ જણાવ્યુ હતુ, ત્યાર બાદ તેમના નિવાસે ફુલવાડી વિસ્તારે આરોગ્ય ટીમે સીલ કરી સેનેટાઇઝ કરાવ્યુ હતુ, સારવારમા રહેલ વ્યક્તિનું સાજના મોત થયુ છે, જો કે કોરોનાથી જ મોત છે કે અન્ય બીમારીથી તે જાણી શકાયું નથી, આ સાથે માંગરોળમાં ૨ વ્યકતિના મોત થયા છે જ્યારે કુલ ૧૦ લોકોના કોરોનો પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે.