રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
અંબાજી પહોંચ્યા બાદ હાર્દિક પટેલને સર્વપ્રથમ માં જગતજનની ના કર્યા દર્શન….
હાર્દિક પટેલ ગુજરાતના કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ બન્યા પછી પહલી વાર પહોંચ્યા અંબાજી મંદિર….
અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ દાંતા અંબાજી કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ સાથે કરી મુલાકાત…..
અંબાજી સર્કિટ હાઉસ ખાતે કરી કોંગ્રેસના આગ્યવાનો સાથે કરી ચર્ચા વિચારણા….
ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ બન્યા પછી ગુજરાત ના ૬ કોરોડ જનતા નો આવાજ બની પ્રજાની સમસ્યાનો ઉકેલ લાવાનો પ્રયાસ કરીશ…. આવનાર પેટા ચૂંટણી માં 8 સીટો પર કોંગ્રેસ કરશે કબજો – હાર્દિક પટેલ