હળવદ : લોકમેળાઓને લાગ્યું કોરોનાનું ગ્રહણ,લોકમેળો નહિ યોજવા લેવાયો નિર્ણય

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ મામલતદાર કચેરી ખાતે હળવદ ,માળીયા, તાલુકાના અધીકારીઓ તથા દરેક સમાજના અગ્રણીઓ,સામાજીક સંસ્થાઓ ના આગેવાનો સાથે મોરબી જિલ્લા એસ, ડી, એમ ગંગાસિધં ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ જેમાં જણાવાયું છે કે લોકોનો મેળાવડો થાય તેવા કોય પણ ધામિકૅ કાર્યક્રમો કરવા નહી, લોકમેળા,યોજાસે નહી, હાલ રાજય. મા કોરોનો સકમણ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનો મહામારી સરકારની ગાઈડલાઈન સાવચેતી પગલા ધ્યાનમાં લઈને કોઈ સમાજના લોકોએ જાહેરમાં ધામિકૅ કાયૅકમો,મેળાવડા,લોકમેળા,યોજવા નહી, તમામ સમાજના સંસ્થાઓ ના આગેવાનો સાથે તંત્ર એ મીટીંગ કરી અપીલ કરી છે કે કોરોનો હારશૈ.ગુજરાત. જીતશે આપણે સૌ સાથે મળી નૈ કોરોના નૈ મહાત. આપી શકીશુ ઘર. ની બહાર. નિકળો તો ફરજિયાત. માસ્ક પહેરો ..સમાતર. અતર. રાખો દિવસ મા સાબુ..સેનીટાઈઝર થી હાથ ધોવા ભીડભાડ વાળી જગ્યા એ જવુ નહી.લોકોએ ઘેર. બેઠા પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવામાં આવે તેવી અપીલ કરી, વિશ્વ. દેશ..ગુજરાત માંથી કોરોનો નાબુદ થાય. સરકારની ગાઈડ લાઈન પાલન કરોઆપનો સાથ સહકાર આપો તેવી અપીલ કરવામાં આવી.

કોરોના વાયરસ ન ફેલાય તે હેતુથી ગુજરાતમાં લોકમેળા ન યોજાવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે ત્યારે હળવદ પંથકમાં વષો વષૅ પરપરાંગત યોજાતા શ્રાવણીયા લોકમેળા આ વખતે ભરાશે નહી, અનલોકની સાથે રાજ્ય સરકારે મોટાભાગની છુટછાટ તો આપી દીધી છે. પરંતુ કલમ ૧૪૪ હજુ’ય અમલમાં છે એટલે ચારથી કે તેથી વધુ લોકો એક જગ્યાએ એકત્ર થઈ શકે નહી. ત્યારે આ વર્ષ શ્રાવણ માસમાં હળવદ પથંકમાં માં યોજાનાર મેળા કે ધાર્મિક મેળાવડા, પર કોરાનાનું ગ્રહણ લાગ્યુ છે. નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે,તંત્ર દ્રાર લોકો એકત્ર (મેળાવડો) થાય તેવા કાર્યક્રમો ન યોજવા સરકાર દ્વારા સુચનાઓ આપવામાં આવી છે. આ તકે હળવદ મામલતદાર વી કે સોલંકી, પી એમ દેકેવાડીયા, ચીફ ઓફિસર સાગર રાડીયા, અમિતભાઈ રાવલ,ટીડીઓ, માળીયા મામલતદાર નીનામા, પી.એસ.આઇ રાજેન્દ્રદાન ગઢવી,શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, વલ્લભભાઈ પટેલ, જીગરભાઈ મહેતા, તમેજ દરેક સમાજના,સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *