રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
નસવાડી એમ.જી.વી.સી.એલ પર વિજ બિલ ભરવા મોટી લાઈનો પડતા ગ્રાહકોને કલાકો સુધી લાઈનમાં ઉભુ રહેવાનો વારો આવ્યો.
સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો.
ચાર માસના વિજબીલ આપ્યા હોવાથી વિજ ગ્રાહકો મોટી સંખ્યા મા લાઈનો માં લાગ્યા એક જ કેશ કાઉન્ટર ચાલુ હોય ,
સોસિયલ ડિસ્ટન્ટ નો પણ અભાવ જોવા મળ્યો
કેશ કાઉન્ટર બે શરૂ કરાય તો વિજ ગ્રહકોને કલાકો શુધી ઉભો રહેવાનો વારો આવે નહીં
