રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
સાવરકુંડલા તાલુકામાં તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ થી સાવરકુંડલાની મધ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં આવ્યું ઘોડાપુર જેવો માહોલ સર્જાયો. લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. સાવરકુંડલા શહેરમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ વચ્ચે બપોર બાદ એકાએક મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ચારે બાજુ પાણી પાણી જોવા મળ્યું હતું. લાંબા સમય બાદ ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસતા લોકોએ ભારે બફારાથી રાહત મેળવી હતી હવે તમારી અને સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી