રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
આથી નસવાડી તેમજ તાલુકા ની જનતા ને તંત્ર દ્વારા જણાવાયું છે કે નસવાડી તથા ઘડબોરિયદ સોની બજાર તા ૨૪/૭/૨૦૨૦ થી તા ૮/૮/૨૦૨૦ સુધી સવારના ૮ કલાક થી બપોરના ૨ કલાક સુધી ચાલુ રહેશે બપોર ના ૨ કલાક થી તમામ દુકાનો સ્વૈચ્છિક બંધ રહેશે.