કોરોના વાયરસ ની મહામારી થી બચવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘ્વારા સમગ્ર ભારત માં ૨૧ દિવસ માટે લોકડાઉંન જાહેર કર્યું છે જેને પગલે વડોદરા સેન્ટ્રલ જેલના 31 કેદીઓને વચગાળા જામીન આપીને મુક્ત કરાયા છે અને કેદીઓને ઘરમાં રહીને લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરવા સૂચના અપાઇ છે અને લોકડાઉનનો ભંગ કરશે તો ફરીથી પકડીને જેલમાં મોકલી આપવામાં આવશે.