જૂનાગઢ: માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈને આવ્યો કોરોના પોઝિટિવ Corona Junagadh Latest July 23, 2020July 23, 2020 admin102Leave a Comment on જૂનાગઢ: માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈને આવ્યો કોરોના પોઝિટિવરિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળમાંગરોળ સી.એચ.સીમાં સેમ્પલ લેવામા આવેલ હતું બાદમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ચિંતાનો મોહોલ સર્જાયો છે. માંગરોળ પોલીસ સ્ટેશનને સૅનેટાઇઝ કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.