રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
પ્રદેશ કોંગ્રેસ ના અગ્રણી અને ધારી ખાંભા બગસરા મા જબરી લોકચાહના ધરાવતા કુંભાણી ની દાવેદારી થી યુવા કાર્યકર્તા ઓમા જોસ તાજેતરમાં ધારી બગસરા ખાંભા ના કોગ્રેસ ના ધારાસભ્ય જેવી કાકડીયા એ રાજય સભાની ચુંટણી સમયે કોંગ્રેસ માથી રાજીનામું આપ્યું હતું આ તકે ગુજરાત માથી કોગ્રેસ ના આઠ ધારાસભ્ય એ કોંગ્રેસ ને રામામ કરી ભાજપ નો કેસ ધારણ કર્યો હતો એના અનુસંધાને ખાલી પડેલ સીટ પર ચુંટણી પંચ દ્વારા તાજેતરમાં ચુંટણી જાહેર કરવા ની તજવીજ હાથ ધરી છે ધારી બગસરા ખાંભા ની સીટ પર ભાજપ કોંગ્રેસ ના ચુંટણી પ્રચાર ચાલુ થય ગયા છે ભાજપ માથી લગભગ કોંગ્રેસ માથી રાજીનામું આપી ભાજપ મા જોડાનાર જેવી કાકડીયા ને ટિકીટ ફાઇનલ છે ત્યારે કોંગ્રેસ હજી ઉમેદવાર ગોતે છે દાવેદારી મા ધણા ઉમેદવારો સામે આવીયા છે પણ મંજબુતી ની ટકર આપવામાં આવે એવા ઉમેદવાર તરીકે ખાંભા રાજુલા ના વતની પ્રદેશ કોંગ્રેસ ના અગ્રણી સુરત મહાનગર પાલિકા કોરપોરેટર નિલેષભાઇ કુંભાણી જેવો આ વિસ્તાર મા સારી ચાહના ધરાવશે સુરત હોવા છતાં પણ અમરેલી જીલ્લા ને પોતાનુ યોગ્ય દાન હમેશા આપતા રહીયા છે કુંભાણી ની લોકપ્રિયતા યુવાનો માજબરજસ્ત છે ધારી બગસરા મા પણ કાયઁ કરતા ઓ સાથે સારો નાતો છે કુંભાણી ના મોટા ભાગના સંગા સંબંધી ઓ અને મિત્રો ધારી બગસરા મા રહે છે એમને ચુંટણી લડવા લોકો ના સુચનો મલી રહીયા છે તાજેતરમાં લોક ડાઉન મા સુરત ખાતે સતત બે મહિના સુધી પોતાના સ્વખર્ચે પોતના મહાનગર પાલિકા ના વિસ્તાર મા ગરીબી માટે ભોજન ની વ્યવસ્થા કરાય છે અને અમરેલી જીલ્લા ના રહેવાસીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ આપી હતી લોક ડાઉન સમયે સુરત થી અમરેલી જીલ્લા મા લોકો ને આવવા દેવા માટે મંજૂરી પણ નિલેષભાઇ કુંભાણી દ્વારા લેવરાવી હતી આજે એજ લોકો ધારી બગસરા ખાંભા વિસ્તાર ના નિલેષભાઇ કુંભાણી ને ધારી ની વિધાનસભા ની ચૂંટણી લડવા આમંત્રણ કરે છે. આ બાબતે પ્રદેશ કોંગ્રેસ ને અને નવનિયુક્ત પ્રમુખ હાદિઁક પટેલ ને પણ આ બાબતે રજુઆત કરી હતી નિલેષભાઇ કુંભાણી ને આ સીટ પર ચુંટણી લડવા લોકો દ્વારા માગ ઉઠવા પામી છે.