રિપોર્ટર: વીમલ પંચાલ,છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી થી કવાંટ ને જોડતો મુખ્ય સ્ટેટ હાઇવે ૧૦ વર્ષ બાદ મંજૂર તથા નવીન કામગીરી શરૂ કરાઈ છે જે કામગીરી માં સ્ટેટ હાઇવે રોડ ની બંન્ને બાજુ વધુ પોહદાઈ કરાઈ છે કાંડવા ગામ પાસે દર વર્ષે વરસાદ મા રોડ ની સાઈડ નુમોટી માત્રા માં ધોવાણ થતું હોય છે અને ધોવાણ રોડ ની અંદર સુધી આવી જાય છે ગતવર્ષે એક બાઈકસવાર આજ ધોવાણ થયેલ ક્ટ પડે છે ત્યાં દીવાલ ૫ મીટર ની બનાવવાની ખાતરી આપેલ હતી અંદાજિત ૩૦કરોડ ના ખર્ચ આર.સી.સી. સ્ત્રકચર તેમજ ડામર કામ સાથે આ નવીન રોડ બની રહ્યો છે જ્યાં પાણી સતત આવતું હોય ત્યાં કટ પડે છે ત્યારે દીવાલ બનાવી ને કટ ના પડે તેવી કરાઈ નથી રહી કંડવા ના ગ્રામજનો એ હાલ માં ચાલુ કામગીરી માં ક્રોંત્રાક્ટર ને આ બાબતે જાણ કરી હતી આજગ્યાં એ રોડ નું ધોવાણ થાય છે પરંતુ કામકરનારે ધ્યાન ન આપ્યું અને સાહેબો આવે ત્યારે કહેજો પરંતુ સાહેબો મસમોટી ટકાવારી માં સંતોષ માનતા હોય સાઈડ પર આવતા નથી. હાલ તો નવીન ડામર રોડ બનતા પહેલા રોડ પર પડેલ કટ કોન્ટ્રાકટર અને અધિકારીઓ ની કામગીરી ની પોલ છતી કરે છે ત્યારે રોડ બન્યા બાદ શું ? વર્ષો પછી બનતા રોડ ની કામગીરી માં ગુણવત્તા જળવાતી નથી નું ગ્રામજનો એ જણાવ્યું હતુ.