રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
માંગરોળ તાલુકા પંચાયત માં ફરજ બજાવતા ચાર તલાટી કંમ મંત્રી તરિકે ફરજ બજાવતા ચાર તલાટી કંમ મંત્રીને વિસ્તરણ અધિકારી તરેકેનું પ્રમોશન મળતા માંગરોળ તલાટી મંડળ તેમજ માંગરોળ તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા માંગરોળ તાલુકા પંચાયત ના સભાખંડમાં સન્માન સમહારોહ યોજવામાં આવ્યો જેમાં તાલુકા વિકાસ અધિકારી તેમજ તલાટી મંડળ દ્વારા પ્રથમ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ તેમજ નારિયળ અને પુષ્પ આપી પ્રમોશન માટેની ખાસ શુભેચ્છા આપવામાં આવેલ તેમજ આ પ્રસંગે પ્રમોશન મેળવા નારા ચારે વિસ્ત્રણ અધિકારીએ પોતાના તલાટી કંમ મંત્રી થી લઇ પ્રમોશન દરમિયાન ના જીવનમાં વીતેલી વાતો વાગોળી હતી અને આગામી કાર્ય કાળમાં પ્રમોશ મેળવી ફરી માંગરોળ અધિકારી તરીકે પરત આવે તેવી સુભેક્ષા પાઠવી હતી.તલાટી મંત્રી માનખેત્રા ના કે.બી.વાઢેર ને વિસ્તરણ અધિકારી અને તલાટી કંમ મંત્રી સાંઢા ને ઍમ.ડી.ભુવા આ બન્ને માળિયા હટીના વિસ્ત્રણ અધિકારી તરીકે મૂકાયા તેમજ ઠેલાણાં તલાટી કંમ મંત્રી વાય.કે.ગુજરાતી ને માંગરોળ વિસ્ત્રણ અધિકારી તરિકે મૂકાયા તેમજ બગરસર તલાટી કંમ મંત્રી ડી.બી.મુછાળ ને કેશોદ વિસ્ત્રણ અધિકારી તરીકે મૂકાયા આ ચારેય તલાટી કંમ મંત્રીને વિસ્તરણ અધિકારી પંચાયત” તરીકે બઢતી મળતા જેને શુભેચ્છા આપવા તથા સનમાંન આપવા માટે માંગરોળ તલાટી કમ મંત્રી મંડળ તથા માંગરોળ તાલુકા પંચાયત ના સ્ટાફ તરફ થી કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.