રિપોર્ટર: મૌલેશ રાણા, હાલોલ
હાલોલ પાવાગઢ રોડ પર સર્જાયો બાઈક અકસ્માત,૨ લોકો થયા હતા ઈજાગ્રસ્ત,
હાલોલ રેફરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ ચાલકે એક સાથે ૨ વ્યક્તિઓને એમ્બ્યુલન્સમાં લઇ જવાનો કર્યો હતો ઇન્કાર
ઈજાગ્રસ્ત વ્યક્તિ ૧ કલાક સુધી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો રહ્યો
ઈજાગ્રસ્ત વ્યક્તિના પરિવારજનો એ હાલોલ રેફરલ હોસ્પિટલના વહીવટ સામે ઠાલવ્યો રોષ
ઈજાગ્રસ્ત વ્યક્તિને ૧ કલાક બાદ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયો.