રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
જિલ્લા વહીવટી તંત્ર પોલીસ વીભાગ અને સોમનાથ ટ્રસ્ટે સંકલન બેઠક કરી કર્યો નિર્ણય….
સોમનાથ મંદિરમાં દર્શન માટે પાસ સિસ્ટમ લાગુ…
વેરાવળ તાલુકાના લોકો માટે પાસ સિસ્ટમ ફરજિયાત….
તાલુકાના બહાર ના દર્શનાર્થી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન બાદ જ દર્શન કરવા ની પરવાનગી મળશે….
દર્શન ના સમય માં પણ ફેરફાર….
સવારે ૫-૩૦ થી ૬-૩૦
બપોરે ૧૨-૩૦ થી ૬-૩૦
સાંજે ૭-૩૦ થી ૯-૧૫ સુધી
આ તમામ નિયમો શનીવાર થી લાગુ પડશે….