રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણખલા ગામે તણખલા આરોગ્ય કેન્દ્ર મા એ.એન.સી સગર્ભા માતા ઓની તપાસ અર્થે કોરોના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સગર્ભા માતાઓને શરદી ખાસી તાવ ના શંકાસ્પદ કેસ ના દર્દી ઓ તેમજ અન્ય દર્દી ઓ મળી ૧૧૩ લોકો ના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાં નસવાડી તાલુકાના તમામ લેબતેકનિસિયન તેમજ તણખલા નો આરોગ્ય સ્ટાફ તેમજ ૩૪ જેટલી આશા વર્કરો એ આસર્ગરભા માતા ને પી.એચ.સી માં લાવવા લઈ જવા માં તણખલા આરોગ્ય કેન્દ્ર ના ડ્રાઇવર લાવવામાં તેમજ મૂકવામાં આવ્યા હતા.