કોરોના અપડેટ ભાવનગર: છેલ્લા ૨૪ કલાક માં ભાવનગર જિલ્લામાં કોરોના ના ૪૨ પોઝિટિવ કેસ નોંધાયા.

Bhavnagar Corona
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

આજે જિલ્લામાં ૪૨ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૨૩ દર્દી થયા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા ૯૭૮ કેસો પૈકી ૪૨૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *