પાટણ કોરોના અપડેટ: પાટણ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક માં વધુ નવા ૧૭ કેસ નો રાફડો ફાટ્યો.

Corona Patan
રિપોર્ટર: ભરત સથવારા,પાટણ

સાંતલપુર ની વારાહી તાલુકા પંચાયત ના ટી.ડી.ઓ ને કોરોના પોઝિટિવ આવ્યો..

પાટણ શહેર માં ૫ નવા કેસ નોંધાયા

ચાણસ્મા સહિત ગ્રામ્ય માં કોરોના નો પગપેસારો

ચાણસ્મા શહેર ના પ્રજાપતિ વાસ માં ૧ કેસ નોંધાયો

ચાણસ્મા ગ્રામ્યમાં કંબોઈમાં ૨ કેસ, ખોરસમમાં ૨ કેસ, અને,લણવામાં ૧ કેસ,ધીણોજમાં ૧ કેસ નોંધાયો

સિદ્ધપુર શહેરમાં ૩ કેસ નોંધાયા

સરસ્વતીના ધારુસણમાં ૧ કેસ નોંધાયો

હારીજના અડીયામાં ૧ કેસ નવો નોંધાયો

જિલ્લામાં કોરોનાના ટ્રિપલ ચોક્કા,કુલ ૪૪૪ કેસ પર પહોંચ્યો આંક, કુલ મૃત્યુ આંક ૩૯

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *