રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
દાહોદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા
આજે કોરોના ૧૪૩ રિપોર્ટ પ્રાપ્ત થયા હતા જેમાંથી ૧૯ રિપોર્ટ આવ્યા પોઝિટિવ
દાહોદ ના લીમડી તાલુકા માં ૧ , ઝાલોદ માં ૧ , તથા દાહોદ શહેરમાં ૧૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.