રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
અમરેલીના પાણીયાના ૫૦ વર્ષ પુરુષ.
અમરેલીના શ્યામનગર ના ૩૯ વર્ષ પુરુષ.
કુંકાવાવ ના ઢુઢીયા પીપળીયા ના ૪૩ વર્ષ પુરુષ.
દામનગરના ૬૫ વર્ષ મહિલા.
બગસરાના ખારી- ખીજડીયા ૩૧ વર્ષ મહિલા.
સાવરકુંડલાના હોથીભાઈ ની શેરીના ૫૦ વર્ષ પુરુષ.
અમરેલીના સિદ્ધિવિનાયક સોસાયટી ૩૦ વર્ષ પુરુષ.
કુંકાવાવના જંગલના ૬૫ વર્ષ મહિલા.
લાઠીના રામપરના ૭૫ વર્ષ વૃદ્ધ.
ખાંભાના ૬૫ વર્ષ પુરુષ.
જાફરાબાદના પીપળીકાઠાના ૫૫ વર્ષ મહિલા.
સાવરકુંડલાના હાડીડાના ૭૫ વર્ષ વૃદ્ધ.
સાવરકુંડલાના નેસડીના ૬૬ વર્ષ પુરુષ.
સાવરકુંડલાના સર્વોદય નગર ના ૬૫ વર્ષ પુરુષ.
અમરેલી જિલ્લા માં અત્યાર સુધી કુલ ૧૬ મૃત્યુ થયા છે.કુલ ૨૨૯ પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે ૯૫ દર્દી સારવાર હેઠળ છે અને ૧૧૮ લોકો ને ડિસ્ચાર્જ કર્યા છે.