રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી
આજ રોજ આમ આદમી પાર્ટી અરવલ્લી ના પ્રમુખ ડી.બી.ડામોર,પોપટભાઈ બારીયા,ગીરીશભાઈ ઢૂંસા,સ્નેહલ મેનાત ઉસ્માનલાલા તથા મનહરભાઈ શામળાજી વગેરે એ કેવડિયા ખાતે આમ આદમી પાર્ટી ના ર્ડો. કિરણ વસાવા અને અર્જુનભાઈ રાઠવા વગેરે ને ડિટેન્સન માં મૂકી આદિવાસી વિસ્તાર ના રક્ષક અને જળ જમીન ને જંગલ ના મૂળ માલિક આદિવાસીઓ ઉપર થતા જુલ્મો અને ટેચ્યુ ઓફ યુનિટી ના વિકાસ અઘી નિયમ ૨૦૧૯ નો કાળા કાયદા ને રદ કરવા અરવલ્લી કલેક્ટર મારફતે રાષ્ટપતિને આવેદન પત્ર મોકલવા માટે આપેલ છે. જો આ કાળો કાયદો રદ ના થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.
