રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
પોલીસને ચોક્કસ બાતમી મળેલ કે દેલવાડા ગામે શ્યામનગરમાં આવેલ આંગણવાડી પાછળ જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા બાતમી વળી જગ્યા એ રેડ કરી આપેલા નામ ના ઈસમો ને ઝડપી પડ્યા છે ઈસમો ( ૧ ) અજયભાઇ ચનાભાઇ વાજા કોળી ઉ.વ .૨૨ ( ૨ ) કાનજીભાઇ ચનાભાઇ વાજા કોળી ઉ.વ .૨૪ ( ૩ ) પંકજભાઇ પુનાભાઈ બાંભણીયા કોળી ઉ.વ .૨૮ ( ૪ ) અશોકભાઇ ભગવાનભાઈ બાંભણીયા કોળી ઉ.વ .૩૨ ( ૫ ) અશ્વીનભાઇ રાજાભાઇ ચારણીયા કોળી ઉ.વ .૨૮ ( ૬ ) ગોવીદભાઈ રાણાભાઈ બાંભણીયા કોળી ઉ.વ .૩૦ ( ૭ ) યોગેશભાઈ ગીગાભાઇ ચારણીયા કોળી ઉ.વ .૨૦ ( ૮ ) કૈલાશભાઇ મોહનભાઇ સોલકી કોળી ઉ.વ .૩૩ ( ૯ ) અજયભાઇ ગીગાભાઇ ચારણીયા કોળી ઉ.વ .૨૧ ( ૧૦ ) જગદીશભાઇ રધુનાથ આયરી મરાઠી ઉ.વ .૨૫ ( ૧૧ ) નવનાથ રધુનાથ આયરી મરાઠી ઉ.વ .૨૩ રહે.બધા દેલવાડા તા.ઉના વાળાઓને જુગારના સાહીત્ય તથા રોકડ રૂ .૨૬૫૭૦/ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેશ અંગેની સફળ રેઈડ કરવામાં આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.