રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા ના પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઇનોવા ગાડી ની ચકાસણી કરતા ગાડીમાં થી પોલીસ ને ૧,૫૩,૧૮૦ રૂ નો વિદેશી દારૂ મળી આવ્યો હતો સાથે એક ઈસમ ને જડપી પાડ્યો હતો પોલીસ તેમની અંગ જડતી કરતા તેમની પાસે મોબાઈલ મળી આવ્યો હતો જેની કીમત ૨૦૦૦ રૂ અને ૨૦૦૦ રૂ રોકડા મળી આવ્યા હતા તેમજ ઇનોવા ની કીમત ૪,૦૦,૦૦૦ લાખ રૂ કુલ ૫,૫૭,૧૮૦ના મુદ્દામાલ સાથે પ્રદીપભાઈ રમેશચંદ્ર સોની રેહવાસિ બાહરપુરા તા,જી અલીરાજપુર ને ઝડપી પાડ્યો હતો. અને તે ઈસમ ને કોરન્ટાઇન કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.