રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
વડા સબ પોસ્ટ ઓફિસના એસ.પી.એમ.એસ.બી.ચૌહાણની અમદાવાદ બદલી થતા જી.ડી.એસ. ગ્રપ વડા એસ.ઓ દ્વારા સન્માન કર્યું હતું. આજરોજ પોસ્ટ વિભાગ ના રાજુલા સબ ડીવીઝન ની વડા એસ.ઓ ના જી. ડી.એસ.ગ્રુપ દ્વારા સ્ટેસયુ અર્પણ કરી તેમજ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમા રમેશભાઈ પરમાર તેમજ રાજુભાઈ ઠાકોર જી. ડી. એમ. ઠવી એ જહેમત ઉઠાવી લોકડાઉન ને ધ્યાનમા રાખીને સોસિયલ ડિસ્ટન્સ થી કાર્યક્રમ સફળતાપૂર્વક બનાવેલ છે હીપાવડલી બા. પોસ્ટ. લાભુભાઈ બાવળીયા દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.