રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી ના કુંભારવાડા વિસ્તારમાં આશિષભાઈ દલવાડી નો રિપોર્ટ ૧૫ તારીખે પોઝિટિવ આવ્યો હતો તેને આજે ૩ દિવસ બાદ એટલે કે આજે તારીખ ૧૮ નારોજ આ વિસ્તાર ને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો હતો તેમાં પણ આ વિસ્તાર ને પત્રા મારવાના હોય છે ત્યારે ત્યાં ખાલી લાકડાના થાંભલા જ ઉ ભા કરવામાં આવ્યા છે ત્યારે ત્યાંના રહિશો ને ફાવતી મળી ગઈ છે આવીસ્તાર ના ૧૦ ઘરો એટલે કે ૩૦ જેટલા લોકો ને કોરન્ટાઇન કરાયા છે ત્યારે ત્યાંના લોકો મનફાવે તેમ બાહર ફરતા જોવા મળ્યા છે ત્યારે કોઈને કોરોના નો ચેપ લાગી જાય તો જવાબદાર કોણ.તો સત્વરે ત્યાં પતરા મારવામાં આવે તેવી એક જાગૃત નાગરિક દ્વારા માંગ કરવામાં આવી છે.