રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ના ઝરીયાવાડા ચોકડી પાસે ટ્રક ચાલકે ગાયને હળફળે લેતા ગાય ને પગના ભાગે મોટી ઈજા થતા ગામના આગેવાનો એ ગૌશાળા ને જાણ કરાતાં ગૌશાળામાં કોઈ હાજર ન હોય બાદમાં ગામના માજી સરપંચ રામજી ભાઈ ચુડાસમા તેમજ ગામના પટેલ જીતભાઈ પંડીત બન્ને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ,પશુપાલનનો હોસ્પીટલે જાણ કરતા પશુપાલનના ડોકટર અને સ્ટાફ ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ દ્વારા પહોંચી ગાયોની સારવાર કરી ગૌશાળા માં માકલી આપવામાં આવેલ ઉલ્લેખનિય છે કે ગૌશાળા માટે લાખો રૂપિયાનુ ફળ ઉઘરાવવા આવતાં હોય છે પરંતુ ગાયો રોડ ઉપર રખડતી જોવા મળી રહીશે.જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ને ભારે મુશ્કેલી પડે છે .ગામના લોકો અને આજુ બાજુના ગામ્ય વિસ્તાર લોકો દ્વારા ગૌશાળા પુમુખ અને કાયકરો વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાયૅવાહી હાથી ઘરી માં આવતી નથી.