રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
જવાબદાર અધિકારીઓ અને કર્મચારી ઓજ નિયમોની અવગણના કરતા હોય ત્યાં પ્રજા પાસે શું અપેક્ષા રખાય, કોરોનાની ગંભીરતા દાંતા વહીવટી તંત્રમાં જોવા મલતી જ નથી.
અંબાજી માં અગાઉ બે થી ત્રણ દિવસ પહેલા જે માકક્ષ માટે ની ધટના બની હતી જે સરકાર ના ધારા ધોરણ હેઠળ માસ્ક ફરજીયાત પણ હોય પણ પોલીસ ની બે રહેમ હેઠળ એક બાળકીનું જન્મ સમયે મોત નીપજ્યું હતું જે મીડિયા દ્રારા જોરો થી પ્રસીધ્ધ પણ કરવામાં આવ્યુ હતુ અને હાલમાં તેની માતા પોતે સિરિયસ હતી તેવૂ લોકો માં જાણવા મળ્યૂ હતુ અને બાળકીને જન્મ થાય તે પહેલા જ મુત્યુ થયુ હતુ તે બાળકી ના મૃત્યુ દેહ ને ન્યાય મળે તે માટે આ લેખ લખવા ની ફરજ પડી હતી અને દાંતા ની અંદર તાલુકા પંચાયત હોય કે મામલદાર ઓફીસ હોય તેમાં અમુક અધિકારી ગણ જેવા કે નાના મોટા કર્મચારી ઓ માસ્ક વગર કેમેરા માં કેદ થયા હતા અને ઓફિસ માં સોશિયલ ડિસ્ટન્સ પણ ભુલી ગયા હોય તેવા દ્રસ્યો કેમેરા માં કેદ થયા હતા શું તેમને કાયદો ની જોગવાઈ નથી હોતી તેવું લોકોના મુખે ચર્ચા નો વિષય બન્યો હતો અને દરેક ડિપાર્ટમેન્ટ માં માસ્ક વગર અમુક અધિકારી ઓ જોવામાં આવ્યા હતા શું તેમના પર ઠોસ કાર્યવાહી થશે ખરી તંત્ર જ્યારે ગરીબ પરિસ્થિતિ ના લોકો પર માસ્ક વગર દંડ ભરવા માટે તંત્ર દ્વારા મજબૂર કરી ને ૨૦૦ રૂપિયા નો દંડ આપવા માં આવે છે તો ગરીબી જનતા એ જણાવ્યું કે અધિકારી સામે કોણ ઠોસ પગલાં લેશે તેવું લોકોમાં ભારે ચર્ચા નો વિષય બન્યો હતો જો આ રબારી સમાજ ની માતા સાથે ન્યાય માટે પણ લોકો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો અને લોકો એ જણાવ્યું હતું કે આમ પબ્લિકને દંડ ની જોગવાઈ છે તો આવા અધિકારી ઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો અને એવુ પણ જાણવા મળ્યુ હતુ કે સરકારી કચેરી માં અન્ય માણસો પણ જે નોકરી માં નથી તો સરકારી કચેરી માં કયા કારણ સર અને કોના રહેમ હેઠણ તેઓને બેસવા દે છે સરકારી રેકડ માં તેઓ ચેડા કરશે તો અધિકારી ઓ ફસાય તેવુ લોક મૌખિક ચર્ચા કરતા જોવા મળ્યા હતા અને ભીડના કારણે હાલ માં જાહેરનામાં નો ખુલ્લે આમ ભંગ થતો જોવા મળ્યો હતો શુ માસ્ક વગર ના અમુક અધિકારી પર કાર્યવાહી થશે ખરી કે હોતા હે ઔર ચલતા હૈ તેવૂ લોક મુખે ચર્ચા સાંભળવા મળી હતી.