રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રાજુલા પાસે ગંભીર ધટના રાજુલા ના ડુંગર ફાટક પાસે સર્જાયો અકસ્માત બનેલી ઘટનામાં ભીખાભાઈ ટ્રેન સાથે ભટકાયાનુ થયું જાહેર રેલવે પોલીસ ને ધટનાની જાણ થતાં મહુવા થી રેલવે પોલીસરાજુલા દોડી આવી હતી ઘટનાની જાણ થતાં ૧૦૮ મારફત રાજુલા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.આ ઘટનામાં ભીખાભાઈ નારણભાઈ રાઠોડ એક હાથ સાવ કપાઈ ગયો હતો. વધુ સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તેઓ ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ પામેલા છે. મૃતક ભીખાભાઈ આસ્થિર મગજ ના હોવાનું ને માનસિક રોગની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું રેલવે પોલીસ અને રાજુલા પોલીસ તપાસ કરી ડેડબોડી પી.એમ. રાજુલા હોસ્પિટલમાં સોંપેલ છે.