નર્મદા : એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલમાં બાળકો નું ૧૦૦ ટકા પરિણામ છતાં શિક્ષકોની ભરતી પાડવામાં આવી..

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

નર્મદા જિલ્લામાં એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલનું ૧૦૦ ટકા પરિણામ આવતું હોવા છતાં નર્મદા જિલ્લાના પ્રાયોજના થકી ચાલતી ઈ-એમ-આર-એસ (એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ) નર્મદામાં શિક્ષકોની ભરતી પાડવામાં આવી.આમ હાલના પ્રાયોજના અધિકારી બી.કે.પટેલ ને રજૂઆત કરતાં જણાવ્યું કે આ બધું ઉપરથી થઈ રહ્યું છે તથા ભરતી આ પહેલાના ના પ્રાયોજના અધિકારીઓ ના પાડી તે તેમની ભૂલ હોઇ શકે , ભરતી દર વર્ષે હું પાડી શકું આમ વિશ્વવ્યાપી મંદીમાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓને બંનેના ભવિષ્ય સાથે ચેડા કરી પ્રાયોજના દ્વારા આજ વર્ષે કેમ ભરતી પાડવામાં આવી.? શું આ ટ્રીબલ જિલ્લાઓમાં ૧૦૦ % રિઝલ્ટ ન આવવા જોઈએ કે પછી આવા શિક્ષકો હંમેશા ના રહેવા જોઈએ? આવી ભરતીઓ પાછળ સરકારની શું મંશા હોઈ શકે તે માટે સરકાર પોતાનું સ્ટેન્ડ રજૂ કરે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *