અમરેલી: બાબરામાં પોલીસ દ્વારા ૩૪,૫૦,૦૦૦ ના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો..

Amreli Latest
રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા

ભાવનગર રેન્જ ડી.આઈ.જી પી.અશોકકુમાર અને અમરેલી પોલીસ અધિક્ષક નિલિપ્ત રાયે પોલીસ સ્ટેશનમાં પડેલ મુદામાલનો નિકલ કરવાની કાર્યવાહી કરવાની ડ્રાઈવ રાખવામાં આવી હતી જે પૈકી અત્યાર સુધી પકડાયેલા દારૂનો નાશ કરવાની કામગીરી હાથ ધરાય હતી જેમાં બાબરા માંથી ઝડપાયેલ ૧૦,૦૦૦ બોટલો પર બુલ્ડોજર ફેરવામાં આવ્યું હતું અને બોટલો નો નાશ કરવામાં આવ્યો હતો જેમાં અગાઉ ના ૧૨ કેસોમાં કુલ દસ હજાર દારૂ ની બોટલો જડપાયેલ જેનો નાશ કરવામાં આવ્યો હતો.આ તકે પ્રાંત અધિકારી,મામલતદાર,પી.આઇ અને નશાબંધીના અધિકારીની હાજરીમાં દારૂ ઉપર બુલ્ડોજર ફેરવી દેવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *